Sadguru Sant Pujya Ashvinbhai

‘આપણી ચારેય પાંખોને સમજાવી શકે
એવા સાઘુ અશ્વિનભાઈ છે.’
*
‘અશ્વિનભાઈ સાહેબના સ્વરૂપમાં એકાકાર છે’
~ પરપ પૂજ્ય પપ્પાજી

‘અશ્વિનભાઈ તો ચૈતન્ય ભેદી શકે છે.’
*
‘જેવા પપ્પા ને સાહેબ છે તેવા
અશ્વિનભાઈ થઈ ગયા છે…બહુ મોટા છે.’
~ પરપ પૂજ્ય સોનાબા

‘અશ્વિન મને ખૂબ જ વહાલો !’
*
‘અશ્વિનભાઈ સાથે હતા તેથી મને ખૂબ હૂંફ મળી.’
*
‘જેણે રામને અખંડ પોતાના હ્યદયમાં ધારણ કર્યા છે
તેવા સાઘુ તે ‘સાઘુરામ’ !’
~ સંતભગવંત સાહેબજી