Sadguru Sant Pujya Shantibhai

‘શાંતિભાઇ તો સૌને શાંતિની ગોળીઓ વહેંચશે.’
~ પરપ પૂજ્ય કાકાજી

‘શાંતિભાઇને મન તો સંબંઘવાળા
જે કરે તે સર્વ દિવ્ય છે’
~ પરપ પૂજ્ય પપ્પાજી

‘શાંતિભાઇ પ્રાર્થના કરતાં ભાવવિભોર થઈ જાય છે,
કારણકે તેઓએ પોતાના સમગ્ર તંત્રને ગુરુમાં ડબાડી દીધું છે.’
*
‘મારા ઈષ્ટદેવ અને ગુરુ જે કરે તે મારા સારા માટે જ કરે
તેનો જબરદસ્ત સ્વીકાર જેને છે એવા સાઘુ શાંતિભાઇ છે.!’
~ સંતભગવંત સાહેબજી